After breaking off the branch, the leaves of the tree turn yellow from green.



The chlorolytes contained in it are reduced and the color of the leaves turn yellow?


  The leaves of the tree are green due to the chlorophyll contained in it and the color of the chlorophyll is green.  

With chlorophyll, trees prepare their food.  This process is called photosynthesis.

  In this process the trees also release oxygen.  This oxygen is essential for animals to survive.  

With chlorophyll, carbon dioxide and solar energy, the trees convert carbon dioxide into oxygen and produce the food they need. 

 Once the branch is broken, the leaves of the tree turn yellow from the green, as they do not get the required food.  

That is, the chlorophyll contained in it is eliminated and the color of the leaves also turns yellow.  Due to the entire chlorophyll drying

The leaves dry up after being yellow.  The leaves contain chlorophyll which gives the leaves a green color.  

Chlorophyll makes food for plants - plants using sunlight, carbon dioxide and water.  The leaves also contain yellow and orange pigment carotene as well as xanthophyll, which color the flowers.  

This pigment may not show its effect throughout the year, but because the days are short in the fall, the leaves do not get the light and temperature they need for a meal.  


Thus, the chlorophyll begins to break down.  Meanwhile, other pigments such as carotene and xanthophyll begin to show their effect due to the lack of chlorophyll, thus changing the color of the green to yellow and then to orange.

શાખામાંથી તૂટ્યા બાદ વૃક્ષનાં પાંદડાં લીલામાંથી પીળાં પડતાં જાય છે

એમાં રહેલ ક્લોરોલિખતમ થઈજાય છે અને પાંદડાંનો રંગ પીળો થઈ જાય છે વૃક્ષોનાં પાંદડાં એમાં રહેલા ક્લોરોફિલને કારણે લીલાં હોય છે અને ક્લોરોફિલનો રંગ લીલો હોય છે . ક્લોરોફિલની મદદથી વૃક્ષો પોતાનો ખોરાક તૈયાર કરે છે . આ પ્રક્રિયાને ફોટોસિન્વેસિસ કહેવાય છે . આ પ્રક્રિયામાં વૃક્ષો ઓક્સિજન પણ છોડે છે . આ ઓક્સિજન પ્રાણીઓને જીવતા રહેવા માટે જરૂરી છે . ક્લોરોફિલ , કાર્બન ડાયોક્સાઈડ અને સૌર ઊર્જાની મદદથી વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડને ઓક્સિજનમાં બદલે છે અને પોતાના માટે જરૂરી ખોરાક તૈયાર કરે છે . એક વાર શાખામાંથી તૂટી ગયા બાદ વૃક્ષનાં પાંદડાં લીલામાંથી પીળાં પડતાં જાય છે , કારણ કે તેમને જરૂરી ભોજન મળતું નથી . એટલે કે એમાં રહેલ ક્લોરોફિલ ખતમ થઈ જાય છે અને પાંદડાંનો રંગ પણ પીળો થઈ જાય છે . આખું ક્લોરોફિલ સુકાઈ જવાને કારણેપત્તાં પીળાં પડ્યાં પછી સુકાઈ જાય છે . પાંદડાંમાં ક્લોરોફિલ હોય છે જે પાંદડાંને લીલો રંગ આપે છે . ક્લોરોફિલ સૂર્યના પ્રકાશ , કાર્બન ડાયોક્સાઈડ અને પાણીનો ઉપયોગ કરીને વૃક્ષો - છોડ માટે ભોજન બનાવે છે . પાંદડાંમાં પીળા અને નારંગી રંગના પિગમેન્ટ કેરોટીન તેમજ ઝેન્થોફિલ પણ હોય છે , જે ફૂલોને રંગ આપે છે . આખા વર્ષ દરમિયાન આ પિગમેન્ટ પોતાની અસર નથી દેખાડી શકતું , પણ પાનખરમાં દિવસ નાનો હોવાથી પાંદડાંને ભોજન માટે જરૂરી પ્રકાશ અને તાપમાન નથી મળતું . આમ , ક્લોરોફિલ તૂટવા લાગે છે . દરમિયાન ક્લોરોફિલના અભાવથી કેરોટીન અને ઝેન્થોફિલ જેવા બીજા પિગમેન્ટ પોતાની અસર દેખાડવા માંડે છે અને આ રીતે લીલો રંગ બદલાઈને પીળો અને પછી નારંગી થવા માંડે છે .

Comments

Popular posts from this blog

The Devil’s Bridge in Kromlau Park, Germany, was designed to reflect a perfect circle in the water

Dubai's incredible island

Singapore’s Jewel Changi Airport is home to the world’s tallest indoor waterfall